About us
કોળી સમાજની આ વેબસાઈટ ઉપર તમારા બધાનું સ્વાગત છે આ બ્લોગ તમને કોળી સમાજની નવી-નવી જાણકારી મળશે આ બ્લોગમાં કોઈ જો તમારી પાસે કોઈ પણ કોળી સમાજની સ્ટોરી હોય તો તમે મને આ ઇ-મેલ પર મોકલી શકો છો મેં તેને મારી વેબસાઇટ ઉપર લખીશ..
કોળી સમાજે એ ગુજરાતનું સૌથી મોટો સમાજ છે ગુજરાતમાં સૌથી વધારે કોળી સમાજના લોકો વસે છે કોળી સમાજ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં જોવા મળે છે એટલા માટે આ એક બ્લૉગ મારા તરફથી કોળી સમાજને થોડીઘણી માહિતી પૂરી પાડતો છે જો તમારી પાસે કોઈ પણ કોળી સમાજ વિશે જાણવાજેવું અથવા કોઈપણ હિસ્ટ્રી અથવા ઇતિહાસ હોય તો તમે મને નીચે આપેલ ઈમેલ આઈડી પર કોન્ટેક્ટ કરી શકો છો
જો તમારી પાસે કોઈ પ્રશ્નો હોય તો તમે આ ઈમેલ આઈડી પર મને મેસેજ મોકલી શકો છો : vajaa572@gmail.com
You are welcome all over this Koli society website. This blog will get you new information about Koli society. If you have any Koli community story, you can send it to me on this e-mail. I will write it on my website.
Koli Samaj is the largest community in Gujarat. People of Koli society live in Gujarat. Koli society is not only seen in the whole world but also in the whole world, so this blog is providing some information to Koli society from me if you have any koli society Knowing or having any history or history you can contact me at the following email id...Vajaa572@gmail.com
ખાસ નોંધ: આ વેબસાઈટ કોળી સમાજની એકતા માટે છે આ વેબસાઇટથી કોઈપણ બીજા સમાજ કે કોઇપણ બીજી જ્ઞાતિના આડકતરી રીતે અસર કરવાનું અમે વિચારતાં નથી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો