Koli samaj - સાથ | સેવા | સહકાર

Gujarati Koli { કોળી } Community Status Shayari And More Information About Koli Community [ कोली समाज ] Koli Attitude Shayari Collection in Gujarati

મંગળવાર, 20 માર્ચ, 2018

કોલી સમાજ શાયરી Whatsapp status shayari in ગુજરાતી

Koli samaj Whatsapp status shayari in Gujarati :- ગુજરાતની અને ભારતની સૌથી વધારે વસ્તી કોળી સમાજ ની છે.હું લઈને આવ્યો છું કેટલા કોળી સમાજના ટેટસ અને શાયરીઓ જે તમને પસંદ આવશે. નવા નવા કોળી સમાજના ટેટસ જો અને શાયરીઓ માટે જોડાયેલા રહો મારી વેબસાઈટ સાથે.જો તમારી પાસે કોઈ પણ કોળી સમાજને લગતી જાણકારી હોય તો તમે અમને મોકલી શકો છો. કોળી સમાજ એટલે એકતાનું પ્રતિક ગુજરાતનું સૌથી મોટું community 

કોલી સમાજ શાયરી Whatsapp status shayari in ગુજરાતી

Koli samaj shayari
Koli Samaj Shayari

Jio નો ટાવર અને કોળી નો પાવર જયાં જશે તયાં ફૂલ જ હશે તડકો તપે ને તળાવ ખાલી કોળી તપે ને મેદાન ખાલી Jay mandhata

Koli samaj Whatsapp status shayari in Gujarati


----------------------------

વટ તો .#કોલી👑 ની ખાનદાની કેવાય.. 🐯જંગલ નો #રાજા કદાચ સામે ટોળા લઈ નેં ઊભો હોય તો ટોળા માથી #સાવજ 🦁 ની સંખ્યા #ઘટે બાકી વાલા.#કોલી 👑 નો વટ નો #ઘટે # 👑 #👉 Koli👆 King 

koli samaj shayari


----------------------------
 પાધડી _વાળા _છીઅે_ વાલા માન_ મા_ માથૂ _ઉતારી_ પણ_ દઈઅે_ અને.. #અપમાન_ મા _માથુ_ ઉડાવી_ પણ _ દઈઅે


Best attitude in koli


----------------------------
ભલ 🐎ઘોડા🐎 વલ વંકડા હલ બાંધવા 🔫 હથિયાર🔫 🎷જાજી ફોજુ માં અનેક ફરે🎷 બાકી 👑કોળી👑 ના દિકરા બાપ એકલા ફરે 🙏જય માતાજી 🙏

Koli samaj shayari 

----------------------------

કળાઓ કુટુંબ* માં ન હોય, *દોસ્તારૂ* માં *દગો* નાં હોય બાકી વિશ્રાસ *વારસા* માં અને *ખુમારી* *ખાનદાની* માં હોય, એના *વાવેતર* ના હોય.

Koli is king Shayari 


----------------------------
દુનિયા જીતી જાશુ વાલા.... બસ ભાયુ ભેગા રેજો. 🔱જય માતાજી 🚩🔱

Koli is king Status 


----------------------------
રાજા તો અમે એ દિ જ બની ગયા તા જે દિ #પપ્પા એ કિધુ કે #માર_ખાઈને_ઘરે_ના_આવતા_. #બાકી_હું_જોઈ_લઇશ !🔪

Koli Bhai Ni moj


----------------------------
કોળી 👊કોળી 👊કી☝તરહ☝રહને☝દો અગર👍કોળી 👍પે આ ગયે ના તો વહી પુરાના અંદાજ,સર પે તાજ અોર કોળી ✋કા રાજ હોગા.....!!!

Best koli samaj shayari


----------------------------
ના નેવલા હૈ........... 

ના સાપ હૈ...!!! 
ના કોંગ્રેસ હૈ............... 
ના આપ હૈ ...!!! 
ના પુણ્ય હૈ ..................
 ના પાપ હૈ ...!!!! 
ના તોલ હૈ ....!!! 
ના નાપ હૈ......!!!!!!!
 પર એક બાત સાફ હૈ .......!!
 હમ👊કોળી👊સબ કે બાપ હૈ...
 અગર આપ કોળી હે શેર હૈ તો આગે શેર કરે

Best koli samaj shayari

----------------------------  


👈👑કમજોર દીલ વાલે ઈસ પોસ્ટ સે દૂર રહે !!!💥અબ કી બાર કોળી સમાજ સરકાર🌴 Jay koli samaj 👏🏻 જય માતાજી 👍 ONLY FOR

Royal koli Samaj Status 

----------------------------

આવી જ નવી નવી શાયરીઓ માટે જોડાયેલા રહો અમારા બ્લોગ સાથે.અહીંયા મળશે ફક્ત અને ફક્ત કોળી સમાજ ની નવી નવી શાયરીઓ.

5 ટિપ્પણીઓ: